તા. ૨૮ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૩ શનિવાર
News of Saturday, 21st November 2026
મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વોટર ટેક્સી ‘કેન્ડેલા પી-૧૨’નું સફળ પરીક્ષણ : સ્વીડન નિર્મિત આ હાઈડ્રોફોઈલ જહાજ પાણીની સપાટીથી ઉપર ઉઠીને મુસાફરી કરવા સક્ષમ : પાણીની નીચેના ફોઈલ્સની મદદથી પાણીનો અવરોધ ઘટાડી ઊર્જાનો વપરાશ અને પ્રદૂષણ-ઉત્સર્જન ઓછું કરતી આધુનિક ટેકનોલોજી : જળપરિવહન ક્ષેત્રે પર્યાવરણને અનુકૂળ અને ઝડપી મુસાફરીના નવા યુગની શરૂઆત (ન્યૂઝફર્સ્ટ) : જુઓ વિડીયો

(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
