News of Tuesday, 22nd September 2026
રાષ્ટ્રીય ગીતમાં બે કડી કે છ કડી હોવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઈનકાર : ગીત ન ગાવા બદલ શિક્ષાત્મક પગલાં લઈ શકાય કે કેમ તે અંગેની અરજી પરીક્ષણ માટે સ્વીકારી : વંદે માતરમની કડીઓની સંખ્યા બાબતે હસ્તક્ષેપ કરવાનું અદાલતે નકારી કાઢ્યું : રાષ્ટ્રીય ગીત ગાવાનો અનાદર કે ઈનકાર કરવા બદલ કાનૂની સજા કે પરિણામો થઈ શકે કે નહીં તે કાનૂની પાસાંઓની સાર્વોચ્ચ અદાલત ચકાસણી કરશે (ન્યૂઝફર્સ્ટ)

(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
