<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ઈંધણ બચાવવાની સરકારની અપીલ બાદ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી અને કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત : સંસાધનોની બચત માટે સર્વોચ્ચ અદાલતે નવી માર્ગદર્શિકા જાહેર કરી : અઠવાડિયામાં બે દિવસ ૫૦ ટકા સ્ટાફ ઘરેથી કામ કરી શકશે : પ્રત્યક્ષ પ્રવાસો ઘટાડવા ડિજિટલ માધ્યમો પર ભાર મુકાયો (ન્યૂઝફર્સ્ટ)

(5:59 PM IST)