<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

તમિલ સિનેમાના જાણીતા અને સ્પષ્ટવક્તા ફિલ્મ નિર્માતા કે રાજને ૮૫ વર્ષની ઉંમરે ચેન્નાઈમાં નદીમાં કૂદીને આત્મહત્યા કરી : પરિવારથી અલગ રહીને ખાનગી હોટેલમાં આશરો લેનારા વરિષ્ઠ પ્રોડ્યુસર કારમાંથી ઉતરી બ્રિજ પરથી નદીમાં કુદી ગયા : પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ

(8:31 PM IST)