<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વડોદરાના તાંદલજા પરિવારના બે જોડિયા ભાઈઓનું કરુણ મોત : જન્મદિવસની ઉજવણીના માત્ર ૧૧ દિવસ પહેલા જ બંને માસૂમ બાળકોના મોતથી શોકનો માહોલ : પરિવારે રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા

(7:44 PM IST)