News of Saturday, 14th November 2026
ટેક સેક્ટરમાં મંદીનો વધુ એક મોટો ઝટકો : અમેરિકન સેમિકન્ડક્ટર જાયન્ટ ક્વાલકોમ દ્વારા ભારતમાં છટણીનો પ્રારંભ, ૧,૦૦૦ થી ૧,૫૦૦ જેટલા કર્મચારીઓની નોકરી પર જોખમ : કંપનીના કુલ ભારતીય વર્કફોર્સના આશરે ૫ થી ૬ ટકા સ્ટાફને અસર થવાની શક્યતા : બેંગલુરુ અને હૈદરાબાદ બાદ હવે ચેન્નાઈ અને દિલ્હી - NCRના એન્જિનિયરિંગ તથા R&D સેન્ટર્સમાં સિનિયર અને નવા ભરતી થયેલા કર્મચારીઓની છટણી થશે

(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
