<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે નાટોને રશિયાની પરમાણુ હુમલાની ચીમકીથી યુરોપમાં તણાવ ચરમસીમાએ : ભારતે પોતાના નાગરિકોને રશિયન સૈન્યની ભરતીથી દૂર રહેવા એડવાઈઝરી જારી કરી : યુદ્ધ વધુ ઉગ્ર બનતાં રશિયાએ નાટો દેશોને આગળ વધવા સામે ગંભીર પરિણામોની ચેતવણી આપી (ન્યૂઝફર્સ્ટ)

(9:30 PM IST)