તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ધ્રોલમાં ગૌપ્રેમીઓનો ગગનભેદી નાદ : ભારતીય ગૌવંશને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સંતો અને ગૌભક્તોની ભવ્ય રેલી યોજાઈ : ત્રિકોણ બાગથી નાની વાછરડીને મોખરે રાખી રામધૂન સાથે નીકળેલી 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
