News of Sunday, 21st June 2026
આજે ગુજરાતમાં ફક્ત સુરત અને નવસારી જિલ્લાના ૪ તાલુકાઓમાં સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં મેઘરાજાએ હાજરી પુરાવી : બારડોલીમાં સૌથી વધુ ૦.૩૫ ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ચીખલીમાં ૦.૨ ઇંચ, અંબિકામાં ૦.૧૨ ઇંચ અને નવસારી તાલુકામાં ૦.૦૪ ઇંચ હળવા ઝાપટાં પડ્યા

(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
