<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ટ્રમ્‍પ ઇફેકટઃ સેન્‍સેકસ ૭૫૮ પોઇન્‍ટ ડાઉનઃ નીફટી ૨૩૯૮૨ મુંબઇઃ ટ્રમ્‍પ ટેરિફની અસર ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૭૫૮ પોઇન્‍ટ ઘટીને ૭૬૭૧૧: નીફટી ૨૦૧ પોઇન્‍ટ તુટીને ૨૩૯૮૫: બેંક - ફાર્માના શેર્સ ધોવાયાઃ રોકાણકારોના ૫ લાખ કરોડ ડુબ્‍યાઃ ડોલર સામે રૂપિયો ૯૬.૫૨: ૨૭ પૈસા તુટયો.

(3:19 PM IST)