News of Sunday, 19th April 2026
શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે અમેરિકી નાગરિકોની નિયમિત તપાસ દરમિયાન તેમના સામાનમાંથી પ્રતિબંધિત ગાર્મિન સેટેલાઇટ ફોન/ટ્રેકર મળ્યા બાદ અટકાયત :. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંનેને પોલીસને સોંપવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
