<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રશિયાના મોસ્કોમાં યુક્રેનનો મોટો ડ્રોન હુમલો : ક્રેમલિનથી ૩૩ માઇલ દૂર આવેલા દેશના બીજા સૌથી મોટા ‘વાઇલ્ડબેરીઝ’ વેરહાઉસને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાયું : મોસ્કોના ઉપનગર ઇલેક્ટ્રોસ્ટાલમાં યુક્રેનિયન ડ્રોન ત્રાટકતા રશિયાને મોટો ફટકો : પ્રચંડ વિસ્ફોટ સાથે વેરહાઉસમાં ભારે તબાહી સર્જાઈ હોવાના અહેવાલ : જુઓ વિડિયો

(6:18 PM IST)