<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ધ્રોલ તાલુકા પંચાયતમાં વિવિધ સમિતિના અધ્યક્ષોની સર્વાનુમતે વરણી : પંચાયત કચેરી ખાતે યોજાઈ મહત્વની બેઠક : કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે હરપાલસિંહ જામભા જાડેજા અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે સવિતાબેન વિરજીભાઈ વાઘેલાની વરણી થતાં સભ્યોએ પાઠવ્યા અભિનંદન (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(1:41 PM IST)