<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી બપોરે 3 વાગ્યે અપાશે :બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે અને કયા નિર્ણયો લેવાશે તેના પર દેશભરની નજર રહેશે

(12:41 AM IST)