News of Monday, 9th November 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉત્તરાખંડના લોકોને તેના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, "અદભુત કુદરતી સૌંદર્ય, સમૃદ્ધ આધ્યાત્મિક વારસો અને જીવંત લોક સંસ્કૃતિથી ધન્ય, ઉત્તરાખંડ આપણા દેશનું સાંસ્કૃતિક હૃદય પણ છે."

(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
