<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પશ્ચિમ બંગાળના ત્રણ દિવસના પ્રવાસે જશે :ગૃહમંત્રી 17, 18 અને 19 જુલાઈના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ સરહદ સુરક્ષા, શાસન, કાયદો અને વ્યવસ્થા અને વિકાસ પર કેન્દ્રિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

(12:58 AM IST)