<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુંબઈ ખાતે 'છઠ્ઠા અખિલ ભારતીય રાજભાષા સંમેલન' અને હિન્દી દિવસના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે: કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, બંને ઉપમુખ્યમંત્રીઓ, સાંસદો અને સાહિત્યકારો ઉપસ્થિત રહેશે.

(12:00 AM IST)