News of Tuesday, 8th September 2026
જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે પરિસ્થિતિમાં એટલી બધી સુધારો થયો છે કે જમ્મુ અને કાશ્મીરમાં આ મહોત્સવનું આયોજન શક્ય બન્યું છે.

(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
