<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ઈરાન દ્વારા જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથકો અને ઓમાનના અખાતમાં અમેરિકી નૌકાદળના જહાજો તરફ બેલેસ્ટિક તથા એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઈલોથી હુમલો : મૌવફાક સાલ્ટી એર બેઝ નજીક ધમાકા સંભળાયા : મિસાઈલો જોર્ડનના એરસ્પેસમાં પ્રવેશી હોવા છતાં અમેરિકી અધિકારીએ હુમલાનો ઈનકાર કર્યો : વધુ વિગતોની પ્રતીક્ષા (ન્યૂઝફર્સ્ટ)

(9:28 AM IST)