તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં એક બેઝબોલ ટીમના મેસ્કોટ્સ સાથે મુલાકાત કરી હતી. વોશિગ્ટન નેશનલ્સ બેઝબોલ ટીમના મેસ્કોટ પ્રેસિડેન્ટ્સ સાથેની તેમની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા સાઈટ્સ પર શેર કરવામાં આવ્યા હતા. વોશિગ્ટન નેશનલ્સનો રેકોર્ડ પણ જાણવા જેવો છે. હાલ આ ટીમ ફરી એકવાર બેઠી થવા જઈ રહી છે. તેમણે નવા કોચની સાથે નવા પ્લેયર્સને સાઈન કર્યા છે ત્યારે, ટ્રમ્પના આશીર્વાદ તેમને ફળશે તેવું ઘણા ફેન્સ કહી રહ્યા છે.(૪૦.૧૪)

(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
