તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
મધ્યપૂર્વમાં મહાયુદ્ધની શરૂઆત: ઈરાનનો ઈઝરાયેલ અને ૭ દેશોમાં અમેરિકી ઠેકાણાઓ પર ભીષણ મિસાઈલ હુમલો: ઈરાન તરફથી સેંકડો ડ્રોન અને મિસાઈલો લોન્ચ કરવામાં આવી : તેહરાન/તેલ અવીવ: મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈઝરાયેલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર કરવામાં આવેલા હુમલા'ના ગણતરીના કલાકોમાં જ ઈરાને વળતો પ્રહાર કરતા ઈઝરાયેલ સહિત સાત દેશોમાં ફેલાયેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલોનો મારો ચલાવ્યો છે.3:10 PM IST
ઈરાનનો ઇઝરાયેલ પર વળતો હુમલો: આંકડો મિસાઈલો છોડી: ઇઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા: તેલ અવીવ, જેરુસલેમ અને નેગેવ રણ વિસ્તારમાં સાયરનો સતત વાગી રહી છે : ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા એક સૈન્ય એરબેઝને આંશિક નુકસાન થયું: ઈરાનના મોટાભાગના ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવ્યાનો દાવો2:12 PM IST
ઈરાન-ઈઝરાયેલ મહાયુદ્ધમાં ચીનની એન્ટ્રી: ડ્રેગને ઈરાનને આપ્યું 'કેરિયર-કિલર' મિસાઈલોનું કવચ, અમેરિકાને હરાવવા શી જિનપિંગે ખેલ્યો મોટો જુગાર! : "ઈરાનના સાર્વભૌમત્વ પર હુમલો સાંખી લેવામાં નહીં આવે": ચીનનું ખુલ્લું સમર્થન, પ્રતિબંધિત તેલ અને સુપરસોનિક CM-302 મિસાઈલ સોદાએ વોશિંગ્ટનની ઊંઘ હરામ કરી12:56 AM IST
અમેરિકા-ઈરાન જંગની રિલાયન્સના સામ્રાજ્ય પર થશે સીધી અસર: ક્રૂડ ઓઈલ $100 ને વટાવશે તો મોંઘવારીનો ડામ લાગશે, જાણો અંબાણીના બિઝનેસ માટે કેવા છે સંકેત : હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વધતા ભારતનું 50% ક્રૂડ ઓઈલ સપ્લાય જોખમમાં: ઓઈલ માર્કેટિંગ કંપનીઓના માર્જિન ઘટશે, રોકાણકારોમાં ફફડાટ અને શેરબજારમાં મોટા કડાકાની આશંકા1:03 AM IST
મહિનાઓનું ગુપ્ત પ્લાનિંગ અને તેહરાન પર 'સર્જિકલ સ્ટ્રાઈક': અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનથી ઈરાન સ્તબ્ધ, પરમાણુ મથકોને નષ્ટ કરવાનું 'મિશન ડિસ્ટ્રક્શન' શરૂ! : ટ્રમ્પનો હુંકાર: "ઈરાનને કોઈ કિંમતે પરમાણુ બોમ્બ બનાવવા નહીં દઈએ" – તેહરાનના આકાશમાં અમેરિકી બોમ્બર્સનો પગરવ, ખામેનીના ગઢમાં પ્રચંડ વિસ્ફોટોથી ધરતી ધ્રુજી12:57 AM IST
ભારતની ઊર્જા સુરક્ષા પર 'હોર્મુઝ'નું ગ્રહણ: ઈરાન-ઈઝરાયેલ જંગ જો વધશે તો દેશનો ૫૦% તેલ પુરવઠો ખોરવાઈ જશે, મોંઘવારીનો માર અને શેરબજારમાં કડાકાની ભીતિ! : વિશ્વના ૨૦% તેલના માર્ગ પર યુદ્ધના વાદળો: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે, સોનું નવો રેકોર્ડ બનાવશે પણ પેઇન્ટ અને ઓટો સેક્ટરના શેર ડૂબશે12:55 AM IST
દુબઈમાં મિસાઈલ હુમલાથી મચી અફરાતફરી: શાહરૂખ, સલમાન અને અંબાણીના આલીશાન બંગલા ધરાવતા પામ જુમેરાહ પર મિસાઈલો ત્રાટકી, બુર્જ ખલીફા ખાલી કરાવાયું! : 'જન્નત' અને 'અંબાણી હવેલી' ની આસપાસ ધુમાડાના ગોટેગોટા: ઈરાનના ડ્રોન હુમલાએ દુબઈની સુરક્ષામાં પાડ્યું ગાબડું, મિસાઈલ પડતા જ પ્રવાસીઓમાં ભારે નાસભાગ1:01 AM IST
મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા: દુબઈનું આકાશ મિસાઈલોથી ઘેરાયું, બુર્જ ખલીફાની લાઈટો ગુલ અને એરપોર્ટ ઠપ્પ; ભારતીય વિમાનોને અધવચ્ચેથી પાછા વળવાની ફરજ પડી! : ૧૧ દેશોએ એરસ્પેસ બંધ કરતા વૈશ્વિક વિમાન સેવા ખોરવાઈ: મુંબઈ-દિલ્હીથી તેલ અવીવ અને દુબઈ જતી ફ્લાઈટ્સ રદ, ૫૦ હજારથી વધુ ભારતીયો પર જોખમની તલવાર12:49 AM IST
ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલનો કાળઝાળ પ્રહાર: રક્ષામંત્રી અને IRGC કમાન્ડરના મોતથી તેહરાન હચમચ્યું, શું ઈરાનનું 'મિસાઈલ સિટી' હવે અનાથ બન્યું? : 'ઓપરેશન રોરિંગ લાયન' હેઠળ ગુપ્ત બંકર પર ચોકસાઈપૂર્વક એરસ્ટ્રાઈક: મિસાઈલ ટેકનોલોજીના જાદુગર નાસીર ઝાહીદ અને જનરલ પાકપુરનો સફાયો, ખામેનીના નિવાસસ્થાન પર પણ બોમ્બમારો!12:47 AM IST
મધ્ય પૂર્વમાં મહાવિનાશની આશંકા: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા, વિદેશ મંત્રાલયે કહ્યું - "નાગરિકોની સુરક્ષા સાથે બાંધછોડ નહીં, સંયમ રાખવો જરૂરી" : યુદ્ધની આગમાં હોમાઈ રહેલા મધ્ય પૂર્વમાં હજારો ભારતીયોની સલામતી પર ખતરો: પીએમ મોદી અને વિદેશ મંત્રાલયે 'સંવાદ' પર મૂક્યો ભાર, દુનિયાના દેશોની સાર્વભૌમત્વ જાળવવા કરી અપીલ12:46 AM IST
રાજપાલ યાદવનો જેલમાંથી બહાર આવતા જ મોટો ધડાકો: "૧૦ કરોડ નહીં આપો તો તમારો એક-એક ઇંચ વેચાવી દઈશ", લેણદારે આપી આવી ભયાનક ધમકી! : ચેક બાઉન્સ કેસમાં 'કિંગ'નો વળતો પ્રહાર: ૧૨૦૦ કરોડના પ્રોજેક્ટ્સ હાથ પર હોવા છતાં મને જાણીજોઈને જેલમાં ધકેલવાનું કાવતરું, વકીલ સાથે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા ગંભીર ખુલાસા12:45 AM IST
ઈઝરાયેલના ભીષણ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામનેઈના મોતની આશંકા: ઈઝરાયેલ દ્વારા તેમના ઘરના કમ્પાઉન્ડ આસપાસ ૩૦ પ્રચંડ શક્તિશાળી બોમ્બ વરસાવવામાં આવ્યા : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઈઝરાયેલના સંરક્ષણ દળોએ ઈરાનની રાજધાની તેહરાન સ્થિત સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈના નિવાસસ્થાન અને તેમના ખાસ કમ્પાઉન્ડને નિશાન બનાવીને પ્રચંડ એરસ્ટ્રાઈક કરી છે1:17 AM IST
ઈતિહાસનું સૌથી મોટું એરફોર્સ ઓપરેશન: ઈઝરાયેલનો ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: : ૨૦૦ લડાયક વિમાનોએ મચાવ્યો ભારે વિનાશ: હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને એર ડિફેન્સ સિસ્ટમ્સને ખતમ કરવાનો: ઈરાનની કન્યા શાળા પર થયેલા ઈઝરાયેલી હુમલામાં ૧૬૦ માસૂમ બાળકીઓના મોત: ઈરાનમાં ભારે આક્રોશ: તેહરાન અને અન્ય શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા: સુપ્રીમ લીડર ખામનેઈ અને રાષ્ટ્રપતિ બંને સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની જાહેરાત: બગદાદમાં પણ ઈરાનના સમર્થનમાં પ્રચંડ દેખાવો 12:44 AM IST
ઈરાન પર ઈઝરાયેલ-અમેરિકાના 'ઓપરેશન રોરિંગ લાયન'થી હાહાકાર: IDFએ જાહેર કર્યો વિનાશક હુમલાનો વીડિયો, તેહરાન લાલઘૂમ- "દુશ્મનોને એવો પાઠ ભણાવીશું જે પેઢીઓ સુધી યાદ રહેશે" : ૨૪ વિદ્યાર્થિનીઓના મોતથી ઈરાનમાં માતમ અને રોષ: નેતન્યાહુ અને ટ્રમ્પનું આ ગેરકાયદેસર યુદ્ધ છે - વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનો વળતો પ્રહાર, દેશભરમાં હાઈ એલર્ટ અને શાળાઓ બંધ12:01 AM IST
અખાતી દેશોમાં યુદ્ધની જ્વાળા: ઈરાની બેલિસ્ટિક મિસાઈલોએ અબુ ધાબીને ધ્રુજાવ્યું, યુએઈની ખુલ્લી ચેતવણી- "અમે ચૂપ નહીં બેસીએ, ભયાનક બદલો લઈશું" : રહેણાંક વિસ્તારમાં મિસાઈલનો કાટમાળ પડતા એક એશિયન નાગરિકનું મોત: આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન બદલ સંયુક્ત આરબ અમીરાત લાલઘૂમ, મધ્ય પૂર્વમાં સીધા સૈન્ય સંઘર્ષના ભણકારા11:57 PM IST
'બંદૂક છોડી હવે બેલેટ પેપર પકડશે': તેલંગાણાના રાજકારણમાં 'લાલ આતંક'ના પૂર્વ માંધાતાઓની એન્ટ્રી? મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથેની મુલાકાતથી ખળભળાટ : દંડકારણ્યમાં ધાક જમાવનારા દેવજી, સંગ્રામ અને સુજાતા જેવા માઓવાદી નેતાઓ હવે લડશે વિધાનસભા ચૂંટણી? શરણાગતિ બાદ સીધા સીએમ નિવાસસ્થાને પહોંચતા અનેક તર્ક-વિતર્ક11:56 PM IST
ઈરાને મધ્ય-પૂર્વમાં સાત જેટલા અમેરિકી સૈન્ય મથકો પર પ્રચંડ મિસાઈલ હુમલા કર્યા: સંયુક્ત આરબ અમીરાતનું વ્યૂહાત્મક અમેરિકી એર બેઝ "ધાફરા એરબેઝ તબાહ: ભીષણ આગ ફાટી નીકળી : અમેરિકાએ પણ તેના તમામ સૈન્ય એકમોને હાઈ એલર્ટ પર મૂકી દીધા: વળતો જવાબ આપવાની તૈયારીઓ શરૂ: એર બેઝ ઉપરના અનેક અત્યાધુનિક ફાઈટર જેટ્સ અને ટેકનિકલ સાધનોને નુકસાન પહોંચ્યું 11:46 PM IST
ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ: વિદેશ મંત્રી એસ. જયશંકરની મોટી રાજદ્વારી પહેલ: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના ભણકારા વચ્ચે ભારત એક્શનમાં: : એસ. જયશંકરે બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે કરી સીધી વાત: ભારતે યુ.એન. માં પણ પોતાનો પક્ષ રાખતા કહ્યું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ જાળવવી એ હાલની પ્રાથમિકતા હોવી જોઈએ: અમેરિકાએ આ હુમલાઓને ઈઝરાયેલનો સ્વબચાવ ગણાવ્યો: જ્યારે આરબ દેશોએ સંયમ રાખવા અપીલ કરી*11:43 PM IST
કાગળ પર ઊભું કર્યું ૨૦૦ કરોડનું 'માયાવી સામ્રાજ્ય': યુપીમાં હાઇટેક GST છેતરપિંડીનો પર્દાફાશ : આગ્રાથી મુખ્ય સૂત્રધાર ઝડપાયો! : દિલ્હીના કપડાના વેપારીએ લોકડાઉન બાદ શરૂ કર્યું નકલી કંપનીઓનું જાળું : ૩૨ રબર સ્ટેમ્પ, ૧૧ મોબાઈલ અને ૨૯ ચેકબુક સાથે પકડાયેલા પુનીતે લાકડાના વેપારના બહાને સરકારની તિજોરીમાં પાડ્યું મોટું ગાબડું10:49 PM IST
બોલિવિયામાં 'આભમાંથી રુપિયા વરસ્યા': લશ્કરી વિમાન વ્યસ્ત રોડ પર ક્રેશ થતા ચલણી નોટોનો વરસાદ, જીવના જોખમે લોકોમાં પૈસા લૂંટવાની મચી હોડ! : નવી નોટો લઈને જતું હર્ક્યુલસ વિમાન અલ અલ્ટોના હાઈવે પર તૂટી પડ્યું: ખરાબ હવામાનને કારણે સર્જાયો ભીષણ અકસ્માત, અનેક વાહનો કચડાયા અને એરપોર્ટ કરાયું બંધ10:41 PM IST
પંજાબમાં લોહીની હોળી ખેલવાનું આતંકી કાવતરું નિષ્ફળ: પંજાબ પોલીસે RDX ભરેલા IED, અત્યાધુનિક હથિયારો અને કરોડોના ડ્રગ્સ સાથે ૧૪ શખ્સોને દબોચ્યા : મોહાલી અને અમૃતસરમાં મેગા ઓપરેશન: સરહદ પારથી આવેલા મોતના સામાનનો પર્દાફાશ, શહેરી યુવાનોને બરબાદ કરવા મંગાવેલી MDMA ગોળીઓ અને હેરોઈનનો જંગી જથ્થો જપ્ત10:40 PM IST
નેપાળમાં સત્તાના સંગ્રામનું કાઉન્ટડાઉન: ૫ માર્ચે મતદાન પહેલા દિગ્ગજોના પ્રચંડ પ્રચારથી હિમાલયની તળેટી ગુંજી ઉઠી, 'જનરેશન-Z' ના યુવા ચહેરાઓ આપશે મજબૂત ટક્કર : કે.પી. શર્મા ઓલી અને પ્રચંડ જેવા જૂના જોગીઓ સામે બાલેન્દ્ર શાહ અને રબી લામિછાનેની યુવા સેના મેદાનમાં: રોડ શો અને ડોર-ટુ-ડોર કેમ્પેઈનથી નેપાળી રાજકારણમાં ગરમાવો10:30 PM IST
ભારતીયોમાં નવી કારનો ક્રેઝ: મહારાષ્ટ્રે દિલ્હી-યુપીને પછાડીને મેળવ્યો 'નંબર વન'નો તાજ : ગુજરાત પણ ટોપ-૩માં સામેલ! : ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ના ગાળામાં દેશભરમાં ૧૨.૭૬ લાખ પેસેન્જર વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ : એસયુવી (SUV) ની વધતી માંગ અને મજબૂત આર્થિક વિશ્વાસને કારણે ઓટોમોબાઇલ સેક્ટરમાં ૨૦.૬% નો જંગી ઉછાળો : પશ્ચિમ ભારત બન્યું કાર ખરીદીનું મુખ્ય હબ10:39 PM IST
કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો! માર્ચથી મે મહિનામાં આખું ભારત શેકાશે, IMDની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સામાન્ય કરતા વધુ 'હીટ વેવ' આવશે : ૧૯૦૧ પછીનો પાંચમો સૌથી ગરમ ફેબ્રુઆરી વીત્યો, હવે માર્ચમાં સૂર્યનારાયણ આકરા પાણીએ: બાળકો, વૃદ્ધો અને મજૂરો માટે જોખમની ઘંટી, જાણો શું છે 'લા નીના' અને 'અલ નીનો'ની અસર10:29 PM IST
ઈરાન-ઈઝરાયેલ જંગમાં નિર્દોષોનો ભોગ: અમેરિકી-ઈઝરાયેલી મિસાઈલ હુમલામાં ૪૦ વિદ્યાર્થીઓના મોતથી હાહાકાર, ઈરાને વોશિંગ્ટન પર કર્યો વળતો પ્રહાર : તેહરાન ધ્રુજ્યું: IRGC કમાન્ડર હુસૈન સલામીનું મોત, ખામેનીને સુરક્ષિત સ્થળે ખસેડાયા; ટ્રમ્પે હુમલાની પુષ્ટિ કરતા કહ્યું- "ક્રૂર શાસનનો અંત લાવવાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે"9:41 PM IST
"અફેરની કબૂલાત કરનાર પત્નીને હું ૧૫,૦૦૦ કેમ ચૂકવું?": કોર્ટમાં લાચાર પતિની દલીલનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર 'લીગલ ટેરરિઝમ'ની ચર્ચા : ૬૦ હજારના પગારમાં હોમ લોન અને બે બાળકોની જવાબદારી છતાં પત્નીએ માંગી ભરણપોષણની રકમ: 'છેતરપિંડી કરનારને ઈનામ કેમ?' તેવા પ્રશ્ન સાથે ઈન્ટરનેટ પર લોકોનો રોષ ફાટી નીકળ્યો9:37 PM IST
બારામતી વિમાન દુર્ઘટના: પ્રાથમિક અહેવાલમાં એરપોર્ટની ખામીઓ અને ખરાબ હવામાન મુખ્ય કારણો તરીકે સામે આવ્યા: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના ચાર્ટર વિમાન અકસ્માતની તપાસ: પાંચ લોકોના મોત બાદ એરપોર્ટ સુરક્ષા પર ગંભીર સવાલો : એરપોર્ટ પર કોઈ સમર્પિત એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) કે અગ્નિશમન દળ (એઆરએફએફ) હાજર નહોતું. રનવે પરના નિશાનો ઝાંખા પડી ગયા હતા અને ત્યાં હવામાન માપવા માટેના યોગ્ય સાધનો પણ ઉપલબ્ધ નહોતા9:34 PM IST
મધ્ય પૂર્વમાં 'મહાયુદ્ધ'ના મંડાણ: ઈરાન પાસે મિસાઈલોનો તોતિંગ ભંડાર તો ઈઝરાયેલ પાસે છે અત્યંત આધુનિક 'અભેદ્ય' કિલ્લો, જાણો કોનું પલ્લું છે ભારે? : તેહરાનની હાઈપરસોનિક તાકાત સામે તેલ અવીવનું 'આયર્ન બીમ' લેસર શસ્ત્ર તૈયાર: અમેરિકાની THAAD સિસ્ટમ પણ મેદાનમાં, આખું વિશ્વ બંને દેશોના ઘાતક હથિયારોથી ફફડી ઉઠ્યું8:55 PM IST
યુદ્ધની આગ આકાશમાં ફેલાઈ: ઈઝરાયેલનું હવાઈ ક્ષેત્ર બંધ થતા એર ઈન્ડિયાની ફ્લાઈટનો મધ્ય આકાશમાંથી 'U-Turn', તેલ અવીવને બદલે દિલ્હી પરત ફરી : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ યુદ્ધ શરૂ થતા જોર્ડને ભારતીયોને દેશ છોડવા તાકીદ કરી: 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર જાહેર, આશ્રયસ્થાનોમાં રહેવા દૂતાવાસનો આદેશ8:49 PM IST
વિશ્વ શાંતિ પર જોખમ: રાષ્ટ્રપતિ મેક્રોનની ઈરાન-ઈઝરાયલને યુદ્ધ વિરામની આખરી અપીલ: સાઉદી અરેબિયાએ આપી 'ગંભીર પરિણામો'ની ચેતવણી! : મધ્યપૂર્વમાં ઈરાનના મિસાઈલ હુમલા બાદ ફ્રાન્સે સૈન્ય હસ્તક્ષેપના સંકેત આપ્યા; આરબ દેશોના સાર્વભૌમત્વ પરના હુમલાને સાઉદીએ અસહ્ય ગણાવ્યો : જ્યારે રશિયાએ અમેરિકા-ઈઝરાયલના ઓપરેશનને 'બેજવાબદાર' કહીને દુનિયામાં બે ફાંટા પાડ્યા7:27 PM IST
બંગાળની મતદાર યાદીમાં 'સર્જિકલ સ્ટ્રાઈક': 65 લાખ નામો ગાયબ : મમતા બેનર્જીના પોતાના ગઢ ભવાનીપુરમાં જ 47,000 મતદારોના પત્તા કપાયા! : ચૂંટણી પંચની અંતિમ યાદી બહાર આવતા જ રાજકીય ગરમાવો : હજુ 60 લાખ નામો પર લટકતી તલવાર: ભાજપે ફેંક્યો જીતનો પડકાર તો તૃણમૂલ કોંગ્રેસે 'બંગાળીઓ વિરુદ્ધનું કાવતરું' ગણાવી કાનૂની જંગની આપી ચીમકી7:22 PM IST
મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો: એર ઇન્ડિયાએ દુબઈ, રિયાધ અને કતારની તમામ ફ્લાઇટ્સ કરી રદ : તેલ અવીવ જતું વિમાન હવામાંથી પાછું ફર્યું! : ઈઝરાયેલના 'ઓપરેશન રોરિંગ લાયન' અને ઈરાનના પલટવારથી ખાડી દેશોનું આકાશ બન્યું અસુરક્ષિત : હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા : ઈન્ડિગોએ પણ જારી કરી કડક એડવાઈઝરી અને બ્રિટન-ફ્રાન્સ જેવા દેશોએ પોતાના નાગરિકોને તાત્કાલિક પરત ફરવા આદેશ આપ્યો7:18 PM IST
ઈરાનનો 'પરમાણુ' પડકાર: "ટ્રમ્પે તો હજુ ટ્રેલર જોયું છે, અસલી શસ્ત્રો તો બહાર આવવાના બાકી છે!" : ઈઝરાયેલના તેહરાન પરના ભીષણ હુમલા બાદ ઈરાનની ખુલ્લી ધમકી; જૂના હથિયારોથી થયેલા પલટવાર બાદ હવે ઘાતક મિસાઈલો કાઢવાની તૈયારી : કેનેડાએ પોતાના નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ આપતા દુનિયાભરમાં ભયનો માહોલ7:18 PM IST
નવીન બાબુનો માસ્ટરસ્ટ્રોક: રાજ્યસભામાં હવે ગુંજશે ડોક્ટરો અને દિગ્ગજ ઉદ્યોગપતિઓનો અવાજ : બીજેડીએ 'પ્રોફેશનલ પાવર' પર લગાવ્યો દાવ! : ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રીએ રાજકારણના જૂના ખેલાડીઓને બદલે દેશના પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડૉ. દત્તેશ્વર હોટા અને કોર્પોરેટ જગતના માંધાતા સંતરુત મિશ્રાને પસંદ કર્યા7:14 PM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે : 7:26 PM IST
આકાશમાં ઉડતી એરબસ હવે જમીન પર મચાવશે ધૂમ: બેંગલુરુમાં લીધી એટલી મોંઘી ઓફિસ કે એપલ પણ જોતી રહી ગઈ! : ટેક સિટીના વ્હાઇટફિલ્ડમાં એરબસે રૂ. ૧૦૦ કરોડના ભાડાનો અધધધ સોદો પાર પાડ્યો : ૧.૫૧ લાખ ચોરસ ફૂટના આલીશાન ટેક પાર્કમાં એરોસ્પેસ જાયન્ટ સ્થાપશે પોતાનું નવું સામ્રાજ્ય, માસિક ભાડું સાંભળીને પલકારા ચુકી જશો7:02 PM IST
પાકિસ્તાનની ડબલ ગેમ: એકતરફ તાલિબાન સાથે સરહદી જંગ અને બીજી તરફ ઈરાનને સાંત્વના : ઈશાક દારે તેહરાન ફોન કરી અમેરિકી હુમલાને ગણાવ્યો 'અયોગ્ય'! : અફઘાનિસ્તાન સરહદે ૧૫ ચોકીઓ ગુમાવ્યા બાદ ફફડી ઉઠેલું પાકિસ્તાન હવે ઈરાનનો પક્ષ લઈને મુસ્લિમ દેશોમાં પોતાની છબી સુધારવા મથ્યું : અમેરિકા-ઈઝરાયેલના 'ઓપરેશન' સામે ઈશાક દારની રાજદ્વારી શાંતિની અપીલ પાછળ છુપાયેલો છે મોટો ડર6:53 PM IST
દુબઈમાં મિસાઈલ તાંડવ: વિશ્વની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલીફા' ખાલી કરાવાઈ : ઈરાનના પલટવારથી ખાડી દેશોમાં યુદ્ધનો ભડકો! : અમેરિકા અને ઈઝરાયેલના તેહરાન પરના હુમલા બાદ ઈરાને મિસાઈલોનો વરસાદ કર્યો : યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે હુમલા નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કર્યો હોવા છતાં રહેણાંક વિસ્તારોમાં કાટમાળ પડતા ભારે નુકસાન અને એક એશિયન નાગરિકનું કરુણ મોત6:48 PM IST
આકાશમાં 'યુદ્ધ'ના પડઘા: એર ઈન્ડિયા, ઈન્ડિગો સહિત વિશ્વની દિગ્ગજ એરલાઈન્સે મધ્ય પૂર્વની ફ્લાઈટ્સ કરી ઠપ્પ, જુઓ પ્રભાવિત એરલાઈન્સની સંપૂર્ણ યાદી : ઈઝરાયેલ-ઈરાન જંગમાં એરસ્પેસ સીલ થતા વૈશ્વિક હવાઈ મુસાફરીમાં મોટું સંકટ: એર ફ્રાન્સ, લુફ્થાન્સા અને કતાર એરવેઝે પણ સેવાઓ રોકી, લાખો મુસાફરો મુશ્કેલીમાં6:52 PM IST
'શર્ટલેસ' આંદોલન પર કોર્ટની મહોર: ઉદયભાનુ ચિબને મળી મોટી રાહત: દિલ્હી પોલીસની સાત દિવસની રિમાન્ડની માંગ પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી! : ભારત મંડપમ ખાતે AI સમિટમાં વિરોધ પ્રદર્શન બદલ ધરપકડ કરાયેલા યુથ કોંગ્રેસના પ્રમુખની જામીન અરજી મંજૂર : ક્રાઈમ બ્રાન્ચની ઉતાવળી કાર્યવાહી અને મોડી રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની વ્યૂહરચના નિષ્ફળ રહી6:44 PM IST
ઇઝરાયલમાં યુદ્ધના ભયાનક નગારા: ભારતીય દૂતાવાસે જારી કરી 'હાઈ એલર્ટ' એડવાઈઝરી, "આશ્રયસ્થાનોની નજીક રહો અને બિનજરૂરી મુસાફરી ટાળો" : તેલ અવીવમાં ભારતીય મિશન દ્વારા 24x7 હેલ્પલાઇન સક્રિય: ઈરાન સાથેના વધતા લશ્કરી સંઘર્ષ વચ્ચે ભારતીયોને અત્યંત સાવધ રહેવા અને સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવા કડક આદેશ6:43 PM IST
તેહરાન પર મિસાઈલ વર્ષા અને અમેરિકાનું 'ઓપરેશન એપિક ફ્યુરી': શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? : ઈરાની સુપ્રીમ લીડર ખામેનીના કાર્યાલય પર હુમલાના અહેવાલ બાદ લાખો લોકોનું પલાયન: ઈઝરાયેલની 'સિંહ ગર્જના' અને ટ્રમ્પની મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાતથી સમગ્ર વિશ્વમાં ફફડાટ: પરમાણુ મથકો પર તોળાતું જોખમ6:33 PM IST
મધ્યપૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈરાનના પ્રહારથી વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ : ભારતીય બજારો માટે 'બ્લેક મન્ડે'નો ખતરો! : દુબઈથી કુવૈત સુધી મિસાઈલ વર્ષા અને અમેરિકી સૈન્ય મથકો પર હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની આશંકા: સેન્સેક્સમાં મોટા કડાકા અને સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા રોકાણકારોમાં ભારે ફફડાટ6:25 PM IST
OBC ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટ મોટો નિર્ણય લેશે : કોની આવક આધાર બનશે, પિતાની કે પતિની? : કર્ણાટકની એક મહિલા સાથે સંકળાયેલ OBC ક્રીમી લેયરનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મહિલાના માતાપિતાના પેન્શનને તેની આવકનો ભાગ ગણવામાં આવ્યો છે, જ્યારે મહિલા દલીલ કરે છે કે તેના માતાપિતાના પેન્શનનો સમાવેશ ન કરવો જોઈએ9:48 AM IST
ઓપરેશનના નામ: અલગ-અલગ દેશોએ અલગ અલગ નામ આપ્યા: અમેરિકા તેને 'ઓપરેશન એપીક ફ્યુરી' કહે છે તો ઈઝરાયેલ તેને 'ઓપરેશન લાયન્સ રોર' અને ઈરાન તેને 'ઓપરેશન ખતમ અલ-તુફાન' તરીકે ઓળખાવી રહ્યું છે : ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ પર રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ હસનૈનનું નિવેદન: "ઓપરેશન એપીક ફ્યુરી" દ્વારા ઈરાનને કડક ચેતવણી અપાયેલ છે5:34 PM IST
પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન પર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી : આ હુમલાને અંજામ આપવા માટે શૂટર્સને મોટી રકમ પાડોશી દેશ નેપાળથી આપવામાં આવી હોવાનું ખુલ્યું : મુંબઈ પોલીસે સંબંધિત બેન્કોને પત્ર લખીને આરોપીઓના ખાતાની સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને પૈસા જમા કરાવનાર વ્યક્તિની સંપૂર્ણ વિગતો માંગી : આંતરરાષ્ટ્રીય કાવતરું કે આતંકી સંગઠનોનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ 4:56 PM IST
ઈરાનનો ઇઝરાયેલ પર વળતો હુમલો : સેંકડો મિસાઈલો છોડી : ઇઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા : તેલ અવીવ, જેરૂસલેમ અને નેગેવ રણ વિસ્તારમાં સાયરનો સતત વાગી રહી છે : ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા એક સૈન્ય એરબેઝને આંશિક નુકસાન થયું : ઈરાનના મોટાભાગના ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવ્યાનો દાવો3:39 PM IST
૨૦૨૫માં ૩.૩ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો : નવો રેકોર્ડ : ભારતીયોનો નવા દેશોમાં પ્રવાસ કરવાનો ટ્રેન્ડ વર્ષ-દર-વર્ષે વધી રહ્યો છેઃ ભારતીયો માટે મુલાકાત લેવા માટેના ટોચના ત્રણ દેશો UAE, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડ છે : વધતી આવક, સુધારેલ કનેક્ટિવિટી અને મુસાફરી કરવાની ઇચ્છા આના મુખ્ય કારણો 9:48 AM IST
સેવા અને કરુણાના પર્યાય, સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ, ચિત્રકૂટના નિયામક અને ટ્રસ્ટી પદ્મશ્રી ડો. બી. કે. જૈનનું નિધન : ચિત્રકૂટ સહિત સેવાજગતમાં શોકની લહેરઃ અંતિમ દર્શનઃ આજે સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી તેમના ચિત્રકૂટ સ્થિત નિવાસસ્થાનેઃ અંતિમ સંસ્કારઃ આવતી કાલે રવિવાર સવારે ૧૦ વાગ્યે સદગુરુ પરિસર, ચિત્રકૂટ ખાતે2:36 PM IST
બિલાડીઓની અજબગજબની દુનિયા: કેટલીક ચોંકાવનારી આદતો : બિલાડીઓ ઘણીવાર એવી વિચિત્ર હરકતો કરે છે જે માત્ર તેના માલિકો જ સમજી શકે છે. ટેબલ પરથી ગ્લાસ નીચે પાડી દેવો કે મરેલો ઉંદર લઈ આવવો એ તેમની જીવનશૈલીનો ભાગ છે. વિજ્ઞાનીઓ હજુ પણ બિલાડીઓ વિશે ઘણું જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેટલીક અસામાન્ય ક્રિયાઓ સૂચવે છે કે તમારી બિલાડી તમારી સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહી છે.1:04 PM IST
વિકસિત ભારત માટે પીએમ મોદીનો નવો રિફોર્મ એક્સપ્રેસ એજન્ડા તૈયાર : મંત્રીઓને સુધારાની નવી બ્લુપ્રિન્ટ તૈયાર કરવા આપ્યા નિર્દેશ, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય : દરેક મંત્રાલયે તાત્કાલિક તેની સુધારા પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી તેના પરિણામો જમીન પર જોઈ શકાયઃ વડાપ્રધાન 10:35 AM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ નિશ્ચિતપણે તોળાઈ રહ્યું છે : ઈઝરાયેલમાં હાઈએલર્ટઃ અમેરિકી એરક્રાફટ કેરિયર જેરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ પહોંચ્યું, દૂતાવાસ ખાલી કરવા આદેશઃ ન્યુઝ ફસ્ટ : અમેરિકી રાજદૂત માઈક હકાબીએ સ્ટાફને ઈમેલ કરીને જણાવ્યું છે કે જેઓ જવા ઈચ્છતા હોય તેઓ આજે જ ફલાઈટ પકડી લેઃ આગામી દિવસોમાં વિમાની સેવાઓ અનિヘતિ બની શકે છે10:14 AM IST
ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે12:30 PM IST
સેવા અને કરુણાના પર્યાય, સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ, ચિત્રકૂટના નિયામક અને ટ્રસ્ટી પદ્મશ્રી ડો. બી. કે. જૈનનું નિધન : ચિત્રકૂટ સહિત સેવાજગતમાં શોકની લહેર: અંતિમ દર્શન: આજે ૨૮-૨-૨૦૨૬ના સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી તેમના ચિત્રકૂટ સ્થિત નિવાસસ્થાને: અંતિમ સંસ્કાર: રવિવાર ૧-૩-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યે સદગુરુ પરિસર, ચિત્રકૂટ ખાતે11:33 PM IST
દીપિન્દર ગોયલનો નવો વિવાદ: નોકરી જોઈતી હોય તો ઘટાડવી પડશે શરીરની ચરબી! ઝોમેટોના સ્થાપકે રાખેલી 'ફિટનેસ'ની શરત પર સોશિયલ મીડિયામાં આક્રોશ : પુરુષો માટે 16% અને સ્ત્રીઓ માટે 26% થી ઓછું બોડી ફેટ હોવું અનિવાર્ય: નવા સાહસ 'ટેમ્પલ' માટે એથ્લેટ-એન્જિનિયરોની શોધમાં દીપિન્દર, નેટીઝન્સે પૂછ્યું- "આ ભેદભાવ નથી તો શું છે?"9:04 PM IST
સોનીપતમાં ધોળા દિવસે ગોળીબારથી સનસનાટી: "લોરેન્સ બિશ્નોઈ મારો ભાઈ છે, રોહિત ગોદારાને મદદ કરનારને યમધામ પહોંચાડીશું" - હથિયારો સાથે વીડિયો વાયરલ : બિશ્નોઈ ગેંગે 'પહલ ન્યુટ્રિશન' પર હુમલાની જવાબદારી સ્વીકારી: ગેંગસ્ટરો વચ્ચેના જંગમાં સિંગર માસૂમ શર્માને પણ મળી ધમકી, હરિયાણામાં દહેશતનો માહોલ9:59 PM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ નિશ્ચિતપણે તોળાઈ રહ્યું છે: ઈઝરાયેલમાં હાઈ એલર્ટ: અમેરિકી એરક્રાફ્ટ કેરિયર જેરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ પહોંચ્યું, દૂતાવાસ ખાલી કરવા આદેશ: ન્યુઝ ફર્સ્ટ : અમેરિકી રાજદૂત માઈક હકાબીએ સ્ટાફને ઈમેલ કરીને જણાવ્યું છે કે જેઓ જવા ઈચ્છતા હોય તેઓ આજે જ ફ્લાઈટ પકડી લે: આગામી દિવસોમાં વિમાની સેવાઓ અનિશ્ચિત બની શકે છે12:18 AM IST
ગલ્ફ ક્ષેત્રમાં તણાવ: વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિ: સમુદ્રી માર્ગો અને પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા, દેશોમાં કરન્સીની અસ્થિરતા: ન્યુઝફર્સ્ટ* : વિશ્વ આખું અત્યારે એક ગંભીર સૈન્ય સંકટના ઉંબરે ઊભું છે: ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ તેમના નાગરિકોને આ વિસ્તારમાંથી બહાર નીકળવા માટે એડવાઈઝરી જારી કરી*12:26 AM IST
પશ્ચિમ બંગાળમાં કેટલા મતદારોના નામ કાઢી નાખવામાં આવશે ? શનિવારે અંતિમ SIR મતદાર યાદી જાહેર કરાશે : ચૂંટણી પંચની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તેમના નામ તપાસવાની જરૂર પડશે કારણ કે આ યાદી તેમના મતદાન મથકો પર તાત્કાલિક ઉપલબ્ધ રહેશે નહીં. યાદીમાં આશરે 70.8 મિલિયન નામો હોવાની અપેક્ષા જેમાંથી 6 મિલિયન "અનુઉકેલાયેલા" છે.12:46 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ 'મેક ઇન ઇન્ડિયા' ચિપનું લોન્ચિંગ: પીએમ મોદીએ માઇક્રોન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું - "જેમ ગત સદીમાં તેલનું મહત્વ હતું, તેમ આ સદી માઇક્રોચિપની છે!" : ₹૨૨,૫૧૬ કરોડના રોકાણથી સાણંદ બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ: ભારત-અમેરિકાની ટેક-ભાગીદારીનું નવું પ્રતીક, પાંચ હજાર યુવાનોને મળશે રોજગારી અને વિશ્વમાં ગુંજશે 'સક્ષમ ભારત'નો નાદ12:22 AM IST
અધિક માહિતી નિયામક અરવિંદ પટેલની ૩૪ વર્ષની સેવાની નિવૃત્તિ: સિદ્ધિ અને સમર્પણનો કાર્યકાળ : માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અધિક માહિતી નિયામક અરવિંદ પટેલનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો: માહિતી કમિશનર કે.એલ. બચાણીની પ્રેરક ઉપસ્થિતિ: સરકારની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડતું મહત્વનો વિભાગ - માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે7:01 PM IST
સૌરાષ્ટ્રની રિજિયોનલ કોન્ફરન્સ રૂટિન નહિ,બોર્ડર રેન્જ જેવી પરિણામલક્ષી અને મહા મંથન જેવી જ છેઃ કે. એલ.એન.રાવ. : રાજકોટની બેઠકમાં દરેક શહેર જિલ્લાના પ્રશ્નોના મૂળમાં પોહચી સમસ્યાઓ હલ કરવાનો અમારો હેતુ છેઃ અકિલા સાથે ગુજરાતના મુખ્ય પોલીસ વડાની વાતચીત : તબક્કાવાર પ્રશ્નો સમજી દરેક શહેર જિલ્લાની અમારા અનુભવ આધારે મૂલ્યાંકન થશેઃ સાગર સુરક્ષા , ટાપુઓ વિગેરેના પેટ્રોલિંગ, કોસ્ટ ગાર્ડ, ib સાથેના સંકલનની ધરી અંગે રણનીતિ ઘડી તેના ત્વરીત અમલ માટે સૂચના આપી દેવાશે : પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ ટીમ દ્વારા તૈયારીઓને આખરી ઓપ10:39 AM IST
ડેડીયાપાડા વીજ કંપનીના કર્મચારીઓએ વીજ કનેક્શન ખેંચી આપવાના નામે ગ્રાહકો પાસેથી રૂ.14,000 ખંખેર્યાનો આક્ષેપ : ડાબકા ગામે ગ્રાહક દ્વારા મીટર માટે અલગથી 4,288/- રૂ.ભર્યા હોવા છતાં બે વર્ષ થી DGVCL ઘોર નિંદ્રામાં:ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા જ્યોતિગ્રામ યોજના: પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ ડાબકામાં ગ્રામજનો વીજળીથી વંચિત10:57 PM IST
જાન્યુઆરીમાં વધેલી અસ્થિરતાને કારણે એકટી ટ્રેડર્સની સંખ્યામાં ઘટાડોઃ પરંતુ ટ્રેડિંગ વોલ્યુમ ઊંચું રહ્યું : ગુજરાતના શેરબજારમાં જાન્યુઆરીમાં તીવ્ર તફાવત જોવા મળ્યો : જાન્યુઆરી ૨૦૨૬ માં રાજ્યના વ્યક્તિગત રોકાણકારો દ્વારા માસિક ઇક્વિટી રોકડ ટર્નઓવર ૩.૧% વધીને રૂ. ૧.૫૦ લાખ કરોડ થયું10:33 AM IST
વડતાલધામમાં મંગળવારે દિવ્ય- ભવ્ય રંગોત્સવ2:50 PM IST
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટના નવા સ્ટેટ-ઓફ-ધ-આર્ટ આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન : ‘સંસ્થાકીય આર્બિટ્રેશનના પડકારો અને ભાવિ દિશા’ વિષયક બે દિવસીય કોન્ફરન્સનો ગુજરાત હાઇકોર્ટ ખાતે પ્રારંભ : 'સૌ માટે ન્યાય, સમયસર ન્યાય'ના અભિગમ સાથે રાજ્ય સરકાર ન્યાયિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા કટિબદ્ધ: ભૂપેન્દ્રભાઈ પટેલ : આર્બિટ્રેશન ક્ષેત્રે નવીન સુવિધાઓથી ભારતની આર્બિટ્રેશન વ્યવસ્થા વધુ સક્ષમ, ભરોસાપાત્ર અને આધુનિક બનશે: મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત : ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત : સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ એન.વી. અંજારિયા, જસ્ટિસ વિપુલ પંચોલી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ :;આર્બિટ્રેશન સેન્ટરના લોગો, રિ-ડિઝાઈન કરાયેલી નવી વેબસાઈટ અને ન્યૂઝલેટરનું વિમોચન3:15 PM IST
દિકરીને હોળીનો હાયડો દેવા જઇ રહેલા રાજકોટના વૃધ્ધ દંપતિને પડધરી પાસે અકસ્માતઃ પતિનું મોત, પત્નિ ગંભીર : ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરના ધનજીભાઇ સાકરીયાનું મોતઃ પત્નિ રંજનબેન સારવારમાં: પડધરી રહેતી દિકરીના ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ ટુવ્હીલર સ્લીપ થયું કે હિટ એન્ડ રન? તે અંગે પડધરી પોલીસની તપાસ3:07 PM IST
રેસકોર્ષમાં લવગાર્ડનમાં ભજીયાનો કારીગર વિજય ભાન ભુલ્યોઃ વોકીંગ કરી રહેલી મહિલાની બિભત્સ છેડતી કરી : પતિ આગળ નીકળી ગયા હોઇ મહિલા પાછળ ચાલી રહી હતી ત્યારે અચાનક વિજયએ ગળચી પકડી મોઢુ દાબી અડપલા કરી પછાડી દીધીઃ દેકારો થતાં ભાગી ગયોઃ બીજા દિવસે દંપતિ ફરી વોકીંગમાં આવતાં છેડતી કરનારો નજરે ચડતાં પોલીસને જાણ કરી પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરા, એએસઆઇ આનંદભાઇ પરમારે આકરી કાર્યવાહી કરી હવા કાઢી નાંખીઃ ઝડપાયેલો રૈયાધારનો શખ્સ બે સંતાનનો પિતા છે2:58 PM IST
ખજુર-પતાશા-ધાણીની બજારો ધમધમી2:46 PM IST
માત્ર ૯ કોર્પોરેટરોની તમામ સામાન્ય સભામાં હાજરી : કોંગ્રેસના ૪ કોર્પોરેટરો પૈકી બધી વોર્ડ બેઠકમાં હાજર હોય એવા એકેય નહિ : પાંચ વર્ષમાં કુલ ૩૮ બોર્ડ યોજાઇઃ નયનાબેન પેઢડીયા, લીલુબેન જાદવ, મનિષભાઇ રાડીયા, બાબુભાઇ ઉધરેજા, મંજુબેન કુંગશીયા, વિનોદભાઇ સોરઠીયા, મગનભાઇ સોરઠીયા, સોનલબેન સેલારા અને રૂચિતાબેન જોશી સહિતના સભ્યોએ નિભાવી ફરજઃ સોૈથી ઓછી ભાનુબેન બાબરીયા ર૧ બોર્ડમાં રહયા ઉપસ્થિત3:29 PM IST
ભાવનગરના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયા : ભાગવત કથામૃતનું રસપાન કરી રાજ્ય મંત્રીએ વ્યક્ત કરી આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ : મહોત્સવ પ્રસંગે આયોજકો દ્વારા રાજ્ય મંત્રીનુ પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મિય સ્વાગત : મેયર ભરતભાઈ બારડ, પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સંતો-મહંતો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત 3:13 PM IST
ઐતિહાસિક વિકાસ સંકલ્પ સંદર્ભે રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા દ્વારા જામનગર જિલ્લામા ૩૮ લાખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૦ લાખ જુદા જુદા ગામોમાં સર્વાંગી વિકાસ માટે માતબર ગ્રાન્ટની ફાળવણી : "વિકાસ સર્વ માટે"ના મંત્રને સાર્થક કરવા શિક્ષણ, બાળવિકાસ, આરોગ્ય, તથા શહેર તથા જિલ્લાના ગામોના વિકાસ માટે આધુનિક પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપીને બન્ને જીલ્લામાં ૫૮ લાખ રૂપિયાની ફાળવણી4:40 PM IST
દ્વારકા પદયાત્રાળુઓ માટે ડીએલએસએ દ્વારા ૪ જગ્યાએ કાનૂની માર્ગદર્શન સ્ટોલની સુવિધા : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકાના ચેરમેન - મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસ.વી.વ્યાસના માર્ગદર્શન હેઠળ જિલ્લામા કાનૂની જાગૃતિ કેમ્પ 9:54 AM IST
જામનગરમાં ૧ લાખનો દારૂ સહીત કાર રેઢી મળી આવી11:36 AM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમા દિવ્ય રંગોત્સવ. : નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે દાદાના દરબારમાં હોળી-ધુળેટી પર્વનું ભવ્ય આયોજનઃ ૭ પ્રકારના ૫૧ હજાર કિલો ઓર્ગેનિક રંગો હનુમાનજીદાદાને અર્પણ કરાશેઃ ૭૦થી ૮૦ ફૂટ ઊંચા કલરના ૫૦૦ બ્લાસ્ટ કરાશે : પ.પૂ. શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ તા.૩ માર્ચના રોજ ભવ્ય આયોજનઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશેઃ ૧૦૦ રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશેઃ ૧૦૦૦૦ ફુગ્ગા છોડવામાં આવશે10:37 AM IST
જામનગર પોલીસના નેત્રમ વિભાગને બીજુ સ્થાન1:27 PM IST
નેટફ્લિક્સે હોલીવુડના દિગ્ગ્જ સ્ટુડિયો વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને ખરીદવાની રેસમાંથી પોતાનું નામ પરત કર્યું હોવાની માહિતી : પેરામાઉન્ટ સ્કાયડાન્સ માટે વોર્નર બ્રધર્સ ખરીદવાનો રસ્તો આસાન થઈ ગયો:નેટફ્લિક્સ અને પેરામાઉન્ટ સ્કાયડાન્સ વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી હતી:પેરામાઉન્ટ સ્કાયડાન્સની ૧૧૧ અબજ ડોલરની ઓફર પર વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના બોર્ડમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે5:44 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મોહમ્મદ આમિરનું ફરી વિવાદાસ્પદ નિવેદન: "પાકિસ્તાન ક્વોલિફાય કરે કે ન કરે, પણ ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે", પાક. ક્રિકેટરના વાણીવિલાસથી વિવાદ : સૂર્યકુમારની સેના વેસ્ટ ઈન્ડિઝ સામે 'કરો યા મરો' ના જંગ માટે તૈયાર: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની આશા જીવંત, પણ આમિરના ભવિષ્યકથને સોશિયલ મીડિયા પર ગરમાવો વધાર્યો12:52 AM IST
ISL માં ઇન્ટર કાશીનો ઐતિહાસિક શંખનાદ: કોચીના મેદાનમાં કેરળ બ્લાસ્ટર્સને તેના જ ઘરમાં હરાવ્યું, આલ્ફ્રેડ પ્લાનાસના જાદુઈ પ્રદર્શનથી મેળવી પ્રથમ જીત : નૌરિસ પેટકેવિસિયસ અને પ્લાનાસના ગોલથી 'કાશી' છવાયું: બ્લાસ્ટર્સનો અંતિમ ક્ષણોમાં વળતો પ્રહાર નિષ્ફળ, પોઈન્ટ ટેબલમાં ઇન્ટર કાશીએ લગાવી લાંબી છલાંગ12:05 AM IST
રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરનો ઐતિહાસિક સૂર્યોદય: ફાઇનલ ડ્રો રહી છતાં કર્ણાટકને હરાવીને પહેલીવાર બન્યું 'કિંગ', જાણો શું છે ક્રિકેટનો એ ખાસ નિયમ : પારસ ડોગરાની સેનાએ હુબલીમાં રચ્યો ઈતિહાસ: પ્રથમ ઇનિંગની ૨૯૧ રનની વિશાળ લીડ ગેમ-ચેન્જર સાબિત થઈ, શુભમ પુંડિર અને કામરાન ઇકબાલના બેટથી રનની વર્ષા11:56 PM IST
ઈડન ગાર્ડન્સમાં રવિવારે 'કરો યા મરો': સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો મોટો પડકાર, શું સૂર્યાની સેના કેરેબિયન પાવરને રોકી શકશે? : ટી20માં ભારતનો દબદબો પણ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પલ્લું ભારે: અભિષેક શર્માના ફોર્મ અને સ્પિનરોના જાદુ પર ભારતની આશા, જાણો કોલકાતાની પિચનો મિજાજ9:39 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
બોલિવૂડમાં 'અરિજિત યુગ'નો અંત પણ સંગીતનો નવો અધ્યાય શરૂ: પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ બાદ રિલીઝ થયું પ્રથમ ગીત 'રૈના', ચાહકો ભાવવિભોર! : શેખર રાવજિયાણીના સંગીત અને અરિજિતના મધુર અવાજે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ: 'રૈના' ગીત સાથે ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિકમાં ગાયકનો ધમાકેદાર પ્રવેશ, હજુ અનેક અપ્રકાશિત ગીતો આવવાના બાકી10:37 PM IST
પુત્ર અહાન શેટ્ટીની ફિલ્મ હોવા છતાં સુનીલ શેટ્ટીએ કેમ હજુ સુધી નથી જોઈ 'બોર્ડર ૨'? અન્નાની આ અનોખી જીદ જાણીને તમે પણ ચોંકી જશો! : થિયેટરની બહાર જઈને પાછા ફર્યા સુનીલ શેટ્ટી: "જ્યાં સુધી ફિલ્મ ૫૦૦ કરોડ નહીં કમાય ત્યાં સુધી હું અંદર પગ નહીં મૂકું", દેશભક્તિની ભાવના સાથે જોડાયેલું છે આખું ગણિત9:39 PM IST
સાઉથના 'અર્જુન રેડ્ડી' અને 'શ્રીવલ્લી' હવે ખરા અર્થમાં એક થયા: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ક્યારે છે ગ્રાન્ડ રિસેપ્શન : ૮ વર્ષની લાંબી રાહ બાદ પાવર કપલે લીધા સાત ફેરા: લગ્નના ગણતરીના દિવસોમાં જ ફિલ્મ ‘રનાબાલી’ના સેટ પર પરત ફરશે, પતિ-પત્ની તરીકે પહેલીવાર સ્ક્રિન પર જોવા મળશે8:53 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
દ્વારકાના જિલ્લા કલેકટર આર.એમ. તન્નાનો જન્મદિન11:41 AM IST
જીવદયાપ્રેમી સંજયભાઈ મહેતાનો આજે જન્મદિવસ3:41 PM IST
પીજીવીસીએલના નાયબ ઇજનેર આર.વી. નિમાવતનો આજે જન્મદિવસ 11:18 AM IST
સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઇ પટેલનો જન્મદિન11:41 AM IST
પોરબંદરના રઘુવંશી આગેવાન મનુભાઇ મોદીનો જન્મદિન 3:42 PM IST
જામનગરના પત્રકાર હિરેન હિરપરાનો જન્મદિવસ3:41 PM IST
પાર્થભાઈ વોરાનો આજે જન્મદિવસ3:40 PM IST

















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































































































































































