<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન શ્રીલંકાની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રવિવારે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેને મળ્યા.

(6:48 PM IST)