<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

બિહારના પટનામાં બાંકીપુર (૧૮૨) વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થશે. ભાજપના નીતિન નવીન રાજ્યસભાના સભ્ય બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.

(1:05 AM IST)