<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંગ્રામ સત્તાવાર રીતે સમાપ્ત : ટ્રમ્પ પ્રશાસને યુદ્ધ પૂર્ણ થયાની જાહેરાત કરી છતાં દરિયાઈ ક્ષેત્રે તણાવ યથાવત : અમેરિકન વૉર પાવર રિઝોલ્યુશનના કાયદા હેઠળ ૬૦ દિવસની સંસદીય મંજૂરીની સમયમર્યાદા પૂર્વે લેવાયેલો નિર્ણય : નૌકાદળની નાકાબંધી અંગે આદેશમાં મૌન પણ અમેરિકી જહાજો પર હુમલાની સ્થિતિમાં વળતી રક્ષાત્મક સૈન્ય કાર્યવાહી માટે છૂટ અપાઈ

(11:26 AM IST)