News of Monday, 13th July 2026
મુંબઈના પાયધુનીમાં વોચમેને શૌચાલયમાં ૭ વર્ષની માસૂમ બાળકી પર ગુજાર્યો બળાત્કાર : નરાધમની ધરપકડ બાદ પોલીસ સ્ટેશન બહાર જનમેદનીનો ભારે આક્રોશ અને ચક્કાજામ : આરોપી સામે POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ : પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ભીડે ઘેર્યા : વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
