News of Wednesday, 1st May 2024
ગુજરાત બનશે અગનગોળોઃ આજથી ગરમી વધશેઃ ૩ જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આજથી પોરબંદર, ભાવનગર, દીવમાં ‘યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અમદાવાદમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન આગામી ૩ દિવસ બાદ વધીને ૪૨ને પાર જશે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
