<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

સંતરામપુરમાં બુથ કેપ્ચરીંગ થયું : ફરિયાદ દાખલ થઇ રહી છે

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એ બી પટેલે કહ્યું છે કે સંતરામપુર ખાતે પોલિંગ બુથ કેપ્ચર કરાયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, આ અંગે એફઆઈઆર કરવા અંગે પગલાં લેવાઈ રહ્યા છે. પોલીસ વડા અને કલેકટર સાથે ચર્ચા પણ થઇ છે,રિટંર્નિંગ ઓફિસર સાથે પણ વાત થઇ રહી છે, પ્રિસાઇડીંગ ઓફિસર જવાબદાર હશે તો તેમની વિરુદ્ધ પગલાં લેવાશે. તપાસ ચાલુ છે,વિડિઓ વાયરલ થયેલ. જિલ્લા ચૂંટણી અધિકારીઓને રાત્રે જ મેસેજ મળ્યા હતા

(6:51 PM IST)