તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 9th May 2024
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
વાતાવરણમાં પલટા બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ છે. ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
