<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો; બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ

બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણ માં એકાએક પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. મતદાનના દિવસે હવામાન વિભાગે ભારે ગરમી અને ઉકળાટની આગાહી હતી.

(12:25 AM IST)