News of Friday, 10th May 2024
ચાર સિસ્ટમ્સ સક્રિય થતા કાલથી ૧૪ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ૧ર મે ના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં કમોસમી વરસાદની આગાહી
૧૩ મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસી શકે છે.
૧૪ મે ના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, બોટાદ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
