<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ઊંઝામાંથી ફરીથી શંકાસ્પદ વરિયાળીનો જથ્તો પકડાયો : ફુડ વિભાગે 11,850 કિલો શંકાસ્પદ વરિયાળી જપ્ત કર્યો

દરોડામાં 13 કિલો જેટલો લીલો કલર પણ મળ્યો :રાજપૂત નારાયણસિંહ નામના ફેક્ટરી સંચાલક સામે કાર્યવાહી

મહેસાણાના ઊંઝામાંથી ફરી શંકાસ્પદ વરિયાળીનો જથ્તો પકડાયો છે. ફુડ વિભાગે 11,850 કિલો શંકાસ્પદ વરિયાળી જપ્ત કરી. દરોડામાં 13 કિલો જેટલો લીલો કલર પણ મળી આવ્યો. રાજપૂત નારાયણસિંહ નામના ફેક્ટરી સંચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. વરિયાળી સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

(11:07 PM IST)