તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
સુરતના પરશુરામ જયંતિની ઉજવણી

સુરત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી વરાછા સ્થિત-કુટીર ખાતેભગવાન પરશુરામની આરતી તથા બ્રહ્મ સમાજની બહેનો દ્વારા કળતિઓ રજૂ કરી અને મંત્રમુક્ત બનાવ્યા હતા બ્રહ્મ સમાજની વિવિધ બહેનોએ ભગવાન પરશુરામ વિશે વાતો કરી હતી અને આ પ્રસંગે હજારો બ્રહ્મપરિવાર હાજર રહી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો અતિથિ તરીકે સુરત જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશ મહેતા પરિવાર સાથે હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા મહામંત્રી ગીરીશભાઈ ત્રિવેદી તથા સુરત શહેરના પ્રમુખશ્રી રાવલ મહિલા પ્રમુખ પ્રતિભાબેન તથા અન્ય બહેનોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
