તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ ઠુંમરનું ગુરૂવારે બિલખામાં બેસણુ

રાજકોટઃ માજી ધારાસભ્ય અને સમાજ શ્રેષ્ઠી અને ખેડૂત આગેવાન રત્નાભાઇ મનજીભાઇ ઠુંમર (ઉ.વ.આ.૧૦૪)નું તા. ૧૨ને રવિવારના અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા. ૧૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૭ તેમના નિવાસસ્થાને રેલ્વે સ્ટેશન પાસે બિલખા ખાતે રાખેલ છે.
તેમ સવજીભાઇ રત્નાભાઇ ઠુંમર, ધનજીભાઇ રત્નાભાઇ ઠુંમર (મો. ૯૪૨૬૧ ૬૮૪૮૮) જીતેન્દ્રભાઇ રત્નાભાઇ ઠુંમર-કિશોરભાઇ રત્નાભાઇ ઠુંમર તથા ઠુંમર પરિવારની યાદીમાં જણાવાયું છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
