તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
માલબાર ગોલ્ડને એવોર્ડ

અમદાવાદઃ ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટીસ મનમોહન અને દિલ્હી હાઇકોર્ટના જજ જસ્ટીસ પ્રતિભાસિંઘે દેશના પ્રતિષ્ઠીત ૧૩ માં એન્યુઅલ લીગલ એરા-ઇન્ડીયન લીગલ એવોડર્સ નવી દિલ્હીમાં હોટલ તાજ પેલેસ ખાતે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસને એનાયત કર્યો હતો. મલબાર ગ્રુપના વાઇસ ચેરમેન કેપી અબ્દુલ સલામ , ગ્રુપ હેડ લીગલ અને કોર્પોરેટ અફેર્સ રાજીવ નાયબ અને પ્રેકિટસીંગ કંપની સેક્રેટરી સી આશીકે એવોર્ડ સ્વીકાર્યો હતો.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
