તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
વલસાડ જીલ્લામાં વાતાવરણ પલટાયું: છાપરા ઉડયા, ડઝનેક વૃક્ષોનો સોથ

અમદાવાદઃ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડયો છે. જ્યારે ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડયા હતા. સાથે ૧૫ જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ મળી રહ્યા છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
