તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
દાહોદમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે વાવઝોડું :મીરાખેડી ખાતે બરફના કરા પડ્યા
છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો

અમદાવાદ : રાજ્યમાં ભરઉનાળે ચોમાસું બેઠું છે. અમદાવાદમાં વાતાવરણ પલટાયું છે અને ધૂળની ડમરીઓ ઉડી છે .વલસાડમાં કરા સાથે તો ભાવનગર-અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ પડ્યો છે.
દરમિયાન દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. દાહોદ શહેર ભારે પવન સાથે વાવઝોડું જોવા મળ્યું, મીરાખેડી ખાતે બરફના કરા પડ્યા હતા. છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
