તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 14th May 2024
ગુજરાતમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે 60 તાલુકામાં કમોસમી વરસાદ
સૌથી વધુ ગરુડેશ્વરમાં 1.5 ઇંચ,અમરેલી - બેચરાજી - રાધનપુર અને તિલકવાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો વીજળી પડવાથી રાજ્યમાં બે માનવ મૃત્યુ, 29 બકરા ,249 ગામોમાં વીજ પુરવઠાને અસર

અમદાવાદ : ગુજરાતમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે 60 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે, સૌથી વધુ ગરુડેશ્વરમાં 1.5 ઇંચ,અમરેલી - બેચરાજી - રાધનપુર અને તિલકવાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે વીજળી પડવાથી રાજ્યમાં બે માનવ મૃત્યુ, 29 બકરા ,249 ગામોમાં વીજ પુરવઠાને અસર થઇ છે
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
