<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

પાકોમાં નુકસાનની ભીતિ

રાજકોટ : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે  અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્‍યુ છે. કેરી સહિતના પાકો  પકવતા ખેડુતો માટે આ અણધારી આફત સમાન છે કેમ કે, કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટુ નુકસાનની ભીતિ સેવાય રહી છે. સૌથી વધારે  કેરીને નુકસાન થશે. હવામાનને કારણે કેરીના ઝાડ પરથીક ાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે. આ વખતે અંદાજિત પ૦ ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડુતો પણ ચિંતામાં મુકાયા છે.

(11:21 AM IST)