News of Friday, 17th May 2024
અમદાવાદ અને મુંબઈ એક્સપ્રેસ હાઈવ ઉપર ટેન્કર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત
ટેન્કરનો ડ્રાઈવર ઘટના સ્થળ પર જ મોત થયુ,

અમદાવાદ અને મુંબઈ એક્સપ્રેસ વચ્ચે કાલે રાત્રે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં ટેન્કર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અને ઘટના સ્થળ પર ટેન્કરનો ડ્રાઈવર ઘટના સ્થળ પર મોત થઈ ગયુ હતુ. અકસ્માત થતા જ ફારય વિભાગ અને પોલીસ ઘટના સ્થળ પર પર પહોંચી ગઈ હતી. અને આગળની તપાસ હાથ ધરી હતી.
હાઈવે ઉપર પોતાનું વાહન ચલાવવુંએ ખૂબ જોખમી છે. પોતાના માટે અને બીજાના માટે પણ અને જીવ પણ જતો રહે છે. પણ આવો એક બનાવ કાલે રાત્રે અમદાવાદ અને મુંબઈ એકસ્પ્રેસ વચ્ચે બન્યો હતો. કાલે રાત્રે 10 વાગ્યાની આજુબાજુમાં ફાયર વિભાગ દ્વારા માહિતી મળી હતી. એક ટેન્કર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો છે. તેથી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.
જ્યારે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ટેન્કરના અંદર ટ્રક ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો. તેને ટેન્કરના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. અને જ્યારે ટેન્કરની બહાર ડ્રાઈરને બહાર લાવ્યા ત્યારે તેનું મોત થયુ હતુ. આ ટ્રક ડ્રાઈવરનું નામ શિવાલય યાદવ છે. અને તે આજમગઢનો રહેવાસી છે. જ્યારે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ખાલી ટેન્કર જ હતુ. અન્ય કોઈ બીજુ વાહન હતુ નહી.
અમદાવાદ અને મુંબઈ એક્સપ્રેસ હાઈવે વડોદરા નજીક ખાતે અકસ્માત થયો આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર ડ્રાઈવરનું મોત થઈ ગયુ હતુ. અને જ્યારે ડ્રાઈવરના લાશને બહાર કાઢવા માટે ફારય વિભાગ દ્વારા ધણી મહેનત કરવી પડી હતી. પણ ટેન્કરને નુકશાન થયુ હતુ. અને તેની સાથે અન્ય કોઈ વાહન હોતુ નહી તેથી અજાણ્યા વાહનને ટેન્કરને અકસ્માત કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયુ હતુ.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
