<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

અકિલા ન્યુઝ : સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલ્ટા બાદ ભારે પવન ફૂંકાવવા અને વરસાદ આવવાના કારણે રણમાં નાખવામાં આવેલી સોલાર પેનલોનો કચ્ચરઘાંણ બોલી ગયો, ખારાગોઢા રણમાં અગરિયાઓએ રણમાં મીઠું પકવવા નાખેલી સોલાર પેનલો તૂટી પડી અગરિયાઓએ તંત્ર સમક્ષ નુકસાની અંગે સહાયની માંગણી કરી.

(1:10 PM IST)