તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 21st May 2024
રાજય સરકારનો મહત્વનો નિર્ણયઃ સ્માર્ટ મીટર સાથે જુના મીટર પણ લગાવી આપશે

સ્માર્ટ વીજમીટરને લઇ રાજય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. માંગણી કરનાર ગ્રાહકોને સ્માર્ટ મીટરની સાથે જુનું મીટર પણ લગાવી અપાશે. ગઇકાલે રાજય સરકારે ચારેય વીજ કંપનીના એમડી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સ્માર્ટ વીજમીટરને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
