News of Saturday, 25th May 2024
પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ નાં ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના ગેમઝોન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ નાં ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના ગેમઝોન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેઓએ ટવીટ કરીને લખ્યું કે હાલ હું પંજબ છું, રાજકોટથી સમાચાર મળ્યા કે કાલાવડ રોડ ગેમઝોનમાં આગ લાગવાને કારણે દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, નાના બાળકો અને અમુક વાલી અને કર્મચારીઓના દુઃખદ અવસાનના સમાચાર મળે છે, ખુબ દુઃખ થયું છે, ઈશ્વર સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે, ભોગ બનેલ તમામ પ્રત્યે દુઃખની લાગણી અને સંવેદના વ્યકત કરું છું
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
