<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ભાજપના ગોંડલના ધારાસભ્‍યના પુત્રએ દલીત યુવકનું અપહરણ કરી ઢોરમાર માર્યો તેની સામે કાર્યવાહી કયારે? જીજ્ઞેશ મેવાણી

 

કોંગ્રેસના ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકારો સમક્ષ પ્રચંડ આક્રોશ ઠાલવતા જણાવ્‍યુ હતું કે ભાજપના ગોંડલના ધારાસભ્‍યના પુત્રએ દલીત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કર્યુ, તેને સંપૂર્ણ નિર્વષા કરી, વિડીયો રેકોર્ડીંગ કરી, જાણે જાનથી મારી નાખવો હોય તેમ માર માર્યો. આ ઘટનાને ૭૨ કલાક વીતી ગયા તો પણ આ ઘોર દલીત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર ભાજપ ધારાસભ્‍યના પુત્રની ચરબી ઉતારવા તૈયાર નથી...

ગોંડલ પંથકમાં લવમેરેજ કરનાર દંપતિને જાહેરમાં ઢોર માર : યુવક ગંભીર

યુવતીના કુટુંબના કાકા અને બે પરીવારજનોએ હુમલો કર્યાનો આક્ષેપ, લાકડી, દોરડા વડે હુમલો : યુવતીને ઉપાડી જઈ ફરાર થયા : યુવક હોસ્‍પિટલમાં ગંભીર ઈજાગ્રસ્‍ત સારવારમાં

(4:51 PM IST)