News of Tuesday, 4th June 2024
સુપ્રસિધ્ધ લેખક જય વસાવડાની સી.એમ.યોગી ઉપરની પોસ્ટ ભારે વાયરલ

રાજકોટ તા. ૪: લોકસભાની ચુંટણીના પરીણામોની ભારમાર વચ્ચે આજે બપોરે ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક શ્રી જય વસાવડાએ સોશ્યલ મિડીયા ઉપર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ સંદર્ભે એક પોસ્ટ મૂકી હતી, જે ભારે વાયરલ થઇ હતી. પોસ્ટમાં શ્રી જય વસાવડાએ લખ્યું છે કે, ‘‘ભગવાધારી બાબાજી ભરોસે રાજકારણમાં બહું ના બેસવું, કયારે પાર્ટીને ભગવાન ભરોસે પહોંચાડી દે એનો ભરોસો નહિ...''
આ પોસ્ટને કારણે રમૂજ પણ ફેલાયેલ છે અને એક કોમનમેન કે મતદાતા તરીકે પણ કોઇ વ્યકિત આવી પોસ્ટ મૂકી શકે છે તેવું પણ ઇલેકટ્રોનિક મિડીયામાં હળવા મૂડમાં ચર્ચાઇ રહ્યું છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
