<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

પોલીસ સ્‍ટેશનમાં જ સાયબર ગુનાની તપાસમાં મદદ માટે IT એક્‍સપર્ટની ભરતી

અમદાવાદમાં ૫૧ સહિત રાજ્‍યભરમાં ૬૪૯ IT એક્‍સપર્ટની ભરતી આઉટર્સોસિંગથી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ

(4:33 PM IST)