હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી : ગીર સોમાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શકયતા
-પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સામાન્યથી રાજ્યમાં મધ્મ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગીર સોમાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
