તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 14th June 2024
અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં આગ બેકાબૂ: ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ સ્થળ પર હાજર :કોહીનૂર ક્રીએશન નામની કાપડ કંપનીમાં આગ લાગી

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગ બેકાબૂ બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ સ્થળ પર છે. કોહીનૂર ક્રીએશન નામની કાપડ કંપનીમાં આગ લાગી છે.ફાયર વિભાગ દ્વારા આગ કાબૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
