તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Sunday, 16th June 2024
દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી
રાજકોટ, ભરૂચ, નર્મદા સુરત, તાપીમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ, ભરૂચ, નર્મદા સુરત, તાપીમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
