<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં : નૂતન પ્રવેશ પામેલ 35 ઉપરાંત ઋષિકુમારોને : શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ તા12 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી જ્યા ચારેય વેદોનો  અભ્યાસ  કરવામાં આવેછે તે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં બસો ઉપરાંત ઋષિકુમારો વેદથી માંડીને આયાર્ય સુધીનો નિઃશુલ્કઋષિકુમારો અભ્યાસ કરી  રહ્યા છે.

ચાલુ સાલે નૂતન પ્રવેશ પામેલ 35 ઉપરાંત ઋષિકુમારોને શૈક્ષણિક કીટ તેમજ પૂજાપાઠ પેટી  અર્પણ કરી સન્માનિત  કરવામાં આવ્યા હતા.-

સન્માનિત ઋષિકુમારો  નીચેની લાઇન –1.અંકિત મિશ્રા 2.રાવલ જેનિશ 3.ભટ્ટ કરણ 4.વ્યાસ નક્ષ 5.શર્મા વિશાંત 6.ત્રિવેદી ઓમ7.જોષી દક્ષ 8.ભટ્ટ વંશ 9.ઠાકર સોહમ્ 10.ભટ્ટ વેદાંત 11.જોષી વંશ 12.ત્રિવેદી ધૈર્ય

મધ્ય લાઇન ઋષિકુમારો 1.મહેતા ઓમ 2.જોષી દક્ષિત3.ઉપાધ્યાય રુદ્ર 4.દવે ઓમ 5.દવે જિજ્ઞેશ 6.પંડ્યા હર્ષિત 7.પંડ્યા કુશાંક 8.જોષી કાવ્ય 9.મહેતા યાજ્ઞિક 10.ભટ્ટ માનવ 11.યાજ્ઞિક પરમવીર 12.યાજ્ઞિક યશવંત .નાગર  કેશવ 14. ઠાકર ઉમંગ15.પાટિલ કુશાલ

ઉભેલ ઋષિકુમારો 1,ત્રિવેદી કંદર્પ 2.જોષી આયુષ્ય 3.ઠાકર નૈતિક 4.જાની નિલ

5.વાસુ હિતાશ  6.ઉપાધ્યાય ઋષભ 7.જોષી રાધેન 8.ઉપાધ્યાય .

(12:19 PM IST)