<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગાંધીનગરમાં સી.આર.પાટીલ ની મુલાકાતે ડો. ચીખલીયા

જુનાગઢ : જલશકિત વિભાગના કેન્‍દ્રીય મંત્રી સી.આર.પાટીલ શપથગ્રહણકર્યા બાદ અમદાવાદ પ્રથમવાર આવી પહોંચ્‍યા ગાંધીનગર તેમના નિવાસ સ્‍થાને જઇ જુનાગઢ ના સેવાભાવી ડો. ડી.પી. ચિખલીયા નેશનલ કોઓ હા ફેડરેશન ન્‍યુ દિલ્‍હી ના વાઇસ ચેરમેન) એ અભિનંદન પાઠવ્‍યા હતા ઉપરોકત તસ્‍વીરમાં સીઆરપાટીલ સાથે બન્ને હાથ મિલાવી ખુશખુશાલ મુદ્રામાં અભિનંદન પાઠવતા ડો. દેવરાજ ચિખલીયા નજરે પડે છે. અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ

(2:04 PM IST)